॥ श्री गोकुलेन्दुर्ज्योति ॥

श्री आचार्यचरण श्रीमद्महाप्रभुजी द्वारा स्थापित पुष्टिसंप્રદાયના પંચમગૃહની પ્રણાલિકા અનુસાર

ઉત્સવ તથા વ્રતની ટિપ્પણી

ગુજરાતી વિક્રમ સંવત : ૨૦૮૨

(ઈ.સ. ૨૦૨૫ - ૨૦૨૬)

PANCHAM PEETH KAMVAN OFFICIAL PUSHTIMARGIYA TIPPANI

વિક્રમ સંવત ૨૦૮૨⚪ શુક્લ પક્ષ

કારતક સુદ (कार्तिक शुक्ल)

ઓક્ટોબર - નવેમ્બર : ૨૦૨૫

આ માસના મુખ્ય ઉત્સવો:
૧ • ગુજરાતી નૂતન વર્ષારંભ૨ • યમદ્વિતીયા૫ • લાભ પાંચમ૭ • જગદ્ગુરુ ગો. ૧૦૮ શ્રીવલ્લભલાલજી મહારાજશ્રીનો "પંચમેશ" ની ગાદી તિલક ઉત્સવ
ફિલ્ટર:
કારતક સુદ - વિશેષ ઉત્સવો અને પર્વો (10)
તિથિ૧
બુધવાર૨૨ ઓક્ટોબર
🌟વિશેષ ઉત્સવ

ગુજરાતી નૂતન વર્ષારંભ, ગુજ. વિક્રમ સંવત ૨૦૮૨નો વર્ષારંભ

પંચમ ગૃહ પરંપરા
તિથિ૨
ગુરુવાર૨૩ ઓક્ટોબર
🌟વિશેષ ઉત્સવ

યમદ્વિતીયા, ભાઈબીજ, શ્રીયમુના બેટીજીનો જન્મ દિન

પંચમ ગૃહ પરંપરા
તિથિ૫
રવિવાર૨૬ ઓક્ટોબર
🌟વિશેષ ઉત્સવ

લાભ પાંચમ

પંચમ ગૃહ પરંપરા
તિથિ૭
બુધવાર૨૯ ઓક્ટોબર
🏛️પંચમ ગૃહ ઉત્સવ

જગદ્ગુરુ ગો. ૧૦૮ શ્રીવલ્લભલાલજી મહારાજશ્રીનો "પંચમેશ" ની ગાદી તિલક ઉત્સવ, સંવત ૨૦૫૩ (સન ૧૯૯૬)

પંચમ ગૃહ પરંપરા
તિથિ૮
ગુરુવાર૩૦ ઓક્ટોબર
🌸મુકુટ / શૃંગાર

ગોપાષ્ટમી, શ્રીચંદબાવાને વેણુજી અને મુકુટ ધરાશે

પંચમ ગૃહ પરંપરા
તિથિ૯
શુક્રવાર૩૧ ઓક્ટોબર
⚖️તિથિ નિર્ણય

અક્ષય નવમી, કૃતયુગાદિ કૂષ્માણ્ડ દાન

પંચમ ગૃહ પરંપરા
તિથિ૧૦
શનિવાર૦૧ નવેમ્બર
🏛️પંચમ ગૃહ ઉત્સવ

શ્રીગોવિંદજીનો ઉત્સવ (સં. ૧૭૮૧)

પંચમ ગૃહ પરંપરા
તિથિ૧૧
રવિવાર૦૨ નવેમ્બર
🌿એકાદશી વ્રત

પ્રબોધિની (દેવઉઠ્ઠી) એકાદશીવ્રત, તુલસી વિવાહ શરૂ, દેવોત્થાપન સાંજની સંધ્યામાં. બારસ ક્ષય તિથિ હોવાથી શ્રીગુસાંઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરિધરલાલજી (૧૫૯૭) અને પંચમલાલજી શ્રી રઘુનાથજીનો (સં. ૧૬૧૧)નો ઉત્સવ

પંચમ ગૃહ પરંપરા
તિથિ૧૪
મંગળવાર૦૪ નવેમ્બર
🏛️પંચમ ગૃહ ઉત્સવ

ચતુર્થ-પંચમ પીઠાધીશ્વર શ્રીગોવિંદલાલજીનો ઉત્સવ (સં. ૧૯૮૬)

પંચમ ગૃહ પરંપરા
તિથિ૧૫
બુધવાર૦૫ નવેમ્બર
🌕પર્વ તિથિ

તુલસી વિવાહ, પૂર્ણિમા વ્રત, ચાતુર્માસ નિયમ સમાપ્તિ, દેવ દિવાળી, કાર્તિક સ્નાન સમાપ્તિ

પંચમ ગૃહ પરંપરા